News Continuous Bureau | Mumbai અંક જ્યોતિષની ગણતરીમાં, વ્યક્તિનો મૂળાંક એ વ્યક્તિની તારીખનો સરવાળો છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23મી એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે, 5 એ વ્યક્તિનો મૂલાંક કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે અંક એટલે કે 11 હોય, તો તેનો મૂળાંક 1+1=2 હશે. જ્યારે જન્મ તારીખ,… Continue reading અંક જ્યોતિષ- જાણો બુધવાર એટલે કે આજે તમારો લકી નંબર અને શુભ રંગ કયો રહેશે
