News Continuous Bureau | Mumbai NBS scheme : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ( Cabinet ) મંજૂરી આપી ધ ફર્ટિલાઇઝર વિભાગ દ્વારા ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરો પર ખરીફ સિઝન, 2024 (01.04.2024થી 30.09.2024 સુધી) માટે પોષકતત્વો આધારિત સબસિડી ( Subsidy ) (એનબીએસ) દરો નક્કી કરવા તથા એનબીએસ યોજના હેઠળ 3 નવા ખાતર ગ્રેડનો… Continue reading NBS scheme : મંત્રીમંડળે ખાતરો પર ખરીફ સિઝન, 2024 માટે પોષકતત્વો આધારિત સબસિડી દરોને મંજૂરી આપી
