News Continuous Bureau | Mumbai યુટ્યુબર અને કોમેડિયન તન્મય ભટ્ટને ભગવાન ગણેશ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સજા કરવામાં આવી છે. કોટક મહિન્દ્રા બેંક દ્વારા તેને તેની જાહેરાત માંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ પહેલા પણ તેનો હિંદુ વિરોધી ચહેરો સામે રહેતો હતો. તેનું આ વલણ તેની કોમેડી માં પણ જોવા મળે છે.વાસ્તવમાં, તન્મય ના જુના ટ્વિટ… Continue reading કોમેડિયન તન્મય ભટ્ટે ભગવાન ગણેશ માટે કહી હતી વાંધાજનક વાત, કોટક મહિન્દ્રા બેંકે તગેડી મુક્યો, જાણો આખો મામલો
