News Continuous Bureau | Mumbai Olpad : ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને જયારે કોઈ જીવલેણ બિમારી આવી પડે તેવા સમયે કેન્દ્ર અને ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર અપાય છે, પણ જયારે આવી બિમારી આવે અને લોકો પાસે કાર્ડ ન હોય ત્યારે તેમની હાલત કફોડી થતી હોય છે, ત્યારે આવી આકસ્મિક સ્થિતિમાં… Continue reading Olpad : ઓલપાડ મામલતદાર કચેરી ખાતે આરોગ્યની આકસ્મિક સ્થિતિને ધ્યાને લઈને કલાકોમાં ૫૨ વર્ષીય અભિમન્યુને નવો રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યો.
