ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021 શુક્રવાર ભારત દેશ ગરીબી જેવી મોટી સમસ્યા સામે લડી રહ્યો છે. ધનિકો વધુ ધનિક થઈ રહ્યા છે. એવા સમયમાં હાલમાં ભારતની સંપત્તિ પર માલિકી ધરાવતા લોકોની સંખ્યા બાબતે એક સર્વેક્ષણ થયું છે. એમાં સામે આવ્યું છે કે ૧૦ ટકા સંપત્તિવાનો આખા દેશની ૫૦ ટકા સંપત્તિ પર માલિકી ધરાવે… Continue reading લ્યો બોલો ભારતની ૧૦ ટકા ધનિક આખા વ્યક્તિઓ દેશની ૫૦ ટકા સંપત્તિ પર માલિકી ધરાવે છે;જાણો વિગત
