News Continuous Bureau | Mumbai Surendranagar Highway Accident ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે. લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા ગામ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે રસ્તાની સાઈડમાં ચાલી રહેલા શ્રદ્ધાળુઓના સંઘને કચડી નાખ્યો હતો. આ ભયાનક દુર્ઘટનામાં સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું… Continue reading Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
