News Continuous Bureau | Mumbai Shahrukh khan Mannat: મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા શાહરુખ ખાન ના ઘર ‘મન્નત’ માં હાલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. BMC અને વન વિભાગને મળેલી ફરિયાદ મુજબ આ કામ કાયદા વિરુદ્ધ અને તટીય નિયમોના ઉલ્લંઘન સાથે થઈ રહ્યું છે. શુક્રવારે BMCની ટીમ મન્નત ખાતે પહોંચી અને સ્થળનું નિરીક્ષણ કર્યું. આ સમાચાર પણ વાંચો : Andaz Apna… Continue reading Shahrukh khan Mannat: શાહરુખ ખાન ના મન્નત માં પહોંચ્યા BMC અધિકારીઓ, કિંગ ખાન ના ઘર ના રીનોવેશન સાથે જોડાયેલો છે મામલો
