News Continuous Bureau | Mumbai Patanjali Misleading Ads: બાબા રામદેવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. યોગ ગુરુ રામદેવને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો હતો તે કેસ હવે બંધ થઈ ગયો છે. પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટે યોગગુરુ રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી અટકાવી દીધી છે. ભ્રામક જાહેરાતોના મામલામાં સુપ્રીમ કોર્ટે તેમની માફી સ્વીકારી લીધી… Continue reading Patanjali Misleading Ads: બાબા રામદેવને આખરે રાહત મળી… સુપ્રીમ કોર્ટે આ કેસની ફાઈલ’ બંધ કરી દીધી, જેના કારણે તેમને જાહેરમાં માફી માંગવી પડી હતી..
