News Continuous Bureau | Mumbai Punyashlok Devi Ahilyabai : દેવી અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જયંતીની ઉજવણી નિમિત્તે મલ્ટિમીડિયા શો આધારિત ગુજરાતી નાટકનું નિદર્શન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરા અને રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ હોલકર બહાદુર શાસક, લડાયક યોદ્ધા અને ધર્મ સંસ્કૃતિ રક્ષક હતાં પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈની નારી સશક્તિકરણની વિરાસતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિરાસત… Continue reading Punyashlok Devi Ahilyabai : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ’ લાઈટ એન્ડ સાઉન્ડ મલ્ટિમીડિયા શો નિહાળ્યો
