News Continuous Bureau | Mumbai New Report Of Niti Aayog: નીતિ આયોગ (Niti Aayog) નો લેટેસ્ટ રિપોર્ટ ભારત (India) ના વિકાસ માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છે. આ મુજબ ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં બહુપરિમાણીય ગરીબી એટલે કે (Multidimensional Poverty Index) 2015-16માં 24.85 ટકાથી ઘટીને 2019-21માં 14.96 ટકા થઈ ગઈ છે. કુલ 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા… Continue reading New Report Of Niti Aayog: દેશમાં ગરીબોની સંખ્યામાં ઝડપથી ઘટાડો… છેલ્લા પાંચ વર્ષમાં આટલા કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, જાણો સંપૂર્ણ વિગતો..
