News Continuous Bureau | Mumbai PM Modi Bharat Ko Janiye Quiz: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રવાસી ભારતીયો અને અન્ય દેશોના મિત્રોને ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ક્વિઝ ભારત અને વિશ્વભરમાં ફેલાયેલા પ્રવાસી ભારતીયો વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવે છે અને તે આપણા સમૃદ્ધ વારસા અને જીવંત… Continue reading PM Modi Bharat Ko Janiye Quiz: PM મોદીએ પ્રવાસી ભારતીયોને ભારત કો જાનીયે ક્વિઝમાં ભાગ લેવાનો કર્યો આગ્રહ, વિજેતાઓને મળશે આ તક..
