News Continuous Bureau | Mumbai PM Modi In Nasik: ગુજરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. અહીં PM મોદીએ, આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલાં 11 દિવસની વિશેષ વિધિઓ શરૂ કરી છે, જેમાં તેમણે મોદીએ આજે નાસિકમાં ગોદાવરીના કિનારે સ્થિત શ્રી કાલારામ મંદિરમાં પ્રાર્થના કરી હતી. શ્રી કાલારામ મંદિર ( Kalaram Temple ) નાસિકના… Continue reading PM Modi In Nasik: હાથમાં ડોલ અને મોપ… પીએમ મોદીએ નાસિકના કાલારામ મંદિર પરિસરની કરી સાફ-સફાઈ, જુઓ વિડિયો.
