News Continuous Bureau | Mumbai PM Modi Jainacharya Ratnasundar Surishwarji : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમાજ સેવા અને આધ્યાત્મિકતા પ્રત્યેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. PM Modi Jainacharya Ratnasundar Surishwarji : પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ “ધુળેમાં, જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબને… Continue reading PM Modi Jainacharya Ratnasundar Surishwarji : PM મોદીની જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત, આધ્યાત્મિકતા પ્રત્યેના યોગદાનની પ્રશંસા કરતા કહી આ વાત.
