News Continuous Bureau | Mumbai Veer Narmad University : વલસાડના અતુલના ૨૩ વર્ષીય જન્નતનશીન નકીબ રઝા ઈમ્તિયાઝ શેખની પદવી ભારે હૈયે તેના પિતા ઈમ્તિયાઝભાઈ શેખે સ્વીકારી નકીબે બી.એસ.સી.(ફિઝીક્સ)માં સૌથી વધુ ૧૦ માંથી ૯.૦૪ સી.જી.પી.એ. અંકો મેળવ્યા નકીબ શેખનું ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ રોડ અક્સ્માતમાં દુઃખદ અવસાન થયું હતું નર્મદ યુનિ.ના ૫૬મા પદવીદાન સમારોહમાં આંખો ભીની કરી દે તેવા દ્રશ્યો… Continue reading Veer Narmad University : વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા ૨૩ વર્ષીય જન્નતનશીન શેખ નકીબ રઝા ઈમ્તિયાઝને મરણોપરાંત બી.એસ.સી.(ફિઝીક્સ)ની ડિગ્રી એનાયત
