News Continuous Bureau | Mumbai Parties are based on religion: એવું લાગી રહ્યું છે કે આ વખતે મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં બંને મુખ્ય પક્ષો ધર્મની નાવ પર સવાર થઈને ચૂંટણીના જંગને પાર કરવા માંગે છે. એટલા માટે એક તરફ શિવરાજ સરકારે રાજ્યમાં 14 મંદિર કોરિડોર (14 Temple Corridor) બનાવવાની જાહેરાત કરી છે અને બીજી તરફ કોંગ્રેસ (Congress) સત્તામાં પાછા… Continue reading Parties are based on religion: મધ્યપ્રદેશમાં ધર્મના સહારે રાજનીતી… ભાજપ આટલા કોરિડોર બનાવશે.. તો કોગ્રેંસ પણ ભગવા રંગમાં રંગાણું.. જાણો શું છે આ મુદ્દો…
