ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 31 ઓગસ્ટ 2020 ભારતીય સુપ્રીમ કોર્ટે જાણીતા વકીલ પ્રશાંત ભૂષણને અનાદરના મામલામાં દોષી ઠેરવ્યા બાદ એક રૂપિયાનો પ્રતિકાત્મક દંડ ફટાકર્યો છે. રૂપિયાના દંડની સજા સંભળાવી છે.15મી સપ્ટેમ્બર સુધી એક રૂપિયાનો દંડ જમા કરાવવા આદેશ કર્યો છે. નક્કી કરેલ ડેડલાઈનમાં આ દંડ નહિ ભરવામાં આવે તો તેમને ત્રણ મહિનાની જેલની સજા થઈ… Continue reading અવમાનના કેસમાં પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટ દ્વારા 1 રૂપિયાનો દંડ, નહીં ભરવા પર થઈ શકે છે 3 મહિનાની જેલ
