News Continuous Bureau | Mumbai Akhada Parishad: ઉત્તર પ્રદેશના હાથરસમાં ( Hathras stampede ) સત્સંગ સાંભળવા આવેલા લોકોના ભાગદોડમાં થયેલા મોતને લઈને હાલ સર્વત્ર ચર્ચા થઈ રહી છે. આ અકસ્માતમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે નકલી સંતો અને મુનિઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલમાં, જાદુ અને ચમત્કારો કરીને પોતાને… Continue reading Akhada Parishad: મહાકુંભ મેળા પહેલા અખાડા પરિષદ હવે નકલી બાબાઓની યાદી જાહેર કરશે, ગાઈડલાઈન પણ તૈયાર કરશે.. જાણો વિગતે..
