ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 10 એપ્રિલ 2021 શનિવાર વેપારીઓની દુકાનો બંધ છે ત્યારે ફેરિયાઓ લોકોને બેફામ પણે લુંટી રહ્યા છે. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ આપનાર લીંબુ, સંતરા અને મોસંબી જેવા ફળો ની કિંમત માં સીધો વધારો ઝીંકી દીધો છે. જોવાની વાત એ છે કે હોલસેલ માર્કેટમાં આમાંથી એક પણ વસ્તુની કિંમત વધી નથી તેમજ તેની… Continue reading વેપારીઓના ધંધા બંધ અને ફેરિયાઓ લોકોને લુટે છે. રાતોરાત આ વસ્તુઓના ભાવ વધારી દીધા.
