ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022 મંગળવાર. દેશના લાખો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ માટે બજેટમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય નિર્મલા સીતારમણે આવકવેરા રિટર્નને લઈને મહત્વની જાહેરાત કરી છે, તે મુજબ કરદાતાઓ દ્વારા ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો તેની તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ હવેથી તે બંધ કરવામાં આવશે અને… Continue reading સારા સમાચાર! ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓ માટે રાહત, બે વર્ષ પહેલા થયેલી ભૂલો સુધારવાની મળશે તક. જાણો વિગત
