News Continuous Bureau | Mumbai Ram Naik : ભારતીય જનતા પાર્ટી (BJP ) ના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી રામ નાઈક ( Ram Naik ) રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્મ ભૂષણ‘ ( Padma Bhushan ) ની ઘોષણા નિમિત્તે ૯ માર્ચ, શનિવાર, સાંજે ૬.૩૦ કલાકે ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ, બોરીવલી પૂર્વના પટાંગણમાં ભવ્ય નાગરિક સન્માન યોજાશે. શ્રી રામ નાઈકની સંસદીય… Continue reading Ram Naik : રામ નાઈકને ‘પદ્મ ભૂષણ’ પુરસ્કારના અવસર પર આ તારીખે બોરીવલીમાં જાહેર સન્માન કાર્યક્રમનું આયોજન..
