News Continuous Bureau | Mumbai Waheeda Rahman : કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે(Mr. Anurag Thakur) આજે જાહેરાત કરી હતી કે સુપ્રસિદ્ધ અભિનેત્રી સુશ્રી વહીદા રહેમાનને વર્ષ 2021 માટે દાદાસાહેબ ફાળકે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી(Dadasaheb Phalke Lifetime Achievement Award) સન્માનિત કરવામાં આવશે. આ નિર્ણયની જાણકારી આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારતીય સિનેમામાં(Indian cinema) ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ આ પુરસ્કારની જાહેરાત કરીને… Continue reading Waheeda Rahman : સુશ્રી વહીદા રહેમાનને 53મા દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
