News Continuous Bureau | Mumbai હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વિડીયો ન્યૂયોર્ક શહેરનો છે અને ત્યાંની મેટ્રો ટ્રેનમાં બે જૂથ વચ્ચે જોરદાર મારામારી થઈ. વીડિયોમાં જોઇ શકાય છે કે એક ઉશ્કેરાયેલી સ્ત્રી એક ભાઈને ખુબ ખરીખોટી સંભળાવી છે અને ત્યારબાદ હાથાપાઈ શરૂ થઈ જાય છે. જુઓ… Continue reading Train quarrel : માત્ર મુંબઈની લોકલ ટ્રેનજ નહીં પણ ન્યૂયોર્કની મેટ્રો ટ્રેનમાં પણ તૂતૂ- મૈમૈ અને હાથાપાઈ થાય છે. જુઓ આ વિડીયો.
