News Continuous Bureau | Mumbai પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પીએમ શેર બહાદુર દેઉબા આજે ભારત નેપાળ વચ્ચે રેલ સેવાનું ઉદ્ધાટન કર્યું છે. આ રેલ સેવા જયનગર બિહાર અને કુર્થા, જનકપુર (નેપાળ)ની વચ્ચે ચાલશે. દિલ્હીના હૈદરાબાદ હાઉસથી વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા બંને નેતાઓએ લીલી ઝંડી આપીને રેલ રવાના કરશે. ભારત-નેપાલની વચ્ચે આ રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 69.08 કિમી છે… Continue reading ગર્વની ક્ષણ, 8 વર્ષ બાદ ભારત અને નેપાળ વચ્ચે શરૂ થઈ રહી છે આ સેવા, જાણો શું છે ખાસિયત
