ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૬ એપ્રિલ 2021 સોમવાર પદ્મભૂષણ વિજેતા રાજન મિશ્રા નું નિધન થયું છે. રાજન મિશ્રા એક જાણીતા સંગીત પંડિત હતા જેમને પદ્મભૂષણ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેઓ ૭૦ વર્ષના હતા અને તેમને હદયની બીમારી હતી. સારવાર માટે તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને વેન્ટિલેટર ન મળી શક્યું.… Continue reading કાળમુખો કોરોના ભારતના શાસ્ત્રીય સંગીતકાર ને ભરખી ગયો..
