પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે. Bhagavat : ભગવાનની ભક્તિ વિના, તેના દર્શન વિના મારું જીવન વૃથા ગયું. તેથી મને દુ:ખ થાય છે. તેથી મારા મુખ પર ગ્લાનિ છે. મારું જીવન કૂતરા-બિલાડાં જેમ પશુવત ગયું. મેં કાંઈ કર્યું નથી. મને એકવાર પણ પ્રભુનાં દર્શન થયા નહિ, તેથી મને દુ:ખ થાય… Continue reading Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૮
