News Continuous Bureau | Mumbai Randal Maa Mandir: સૂર્યદેવની પત્ની ભગવતી રાંદલ માતાનું મંદિર આવેલું છે જ્યાં નવરાત્રીમાં ( Navratri ) ભક્તો દર્શન માટે ઉમટી પડે છે થોડા સમય પહેલા જ બોરીવલી ( Borivali ) પશ્ચિમ સ્ટેશન નજીક આ મંદિર આવ્યું છે અહીં સવાર સાંજ આરતી થાય છે જયારે પૂનમ અને અમાસના દિવસે મહારાષ્ટ્ર ભરમાંથી ભક્તો આવે છે ભંડારો… Continue reading Randal Maa Mandir: મુંબઈના એકમાત્ર રાંદલ માતાના મંદિરમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા..
