News Continuous Bureau | Mumbai કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નીલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્યારે ખારાઘોઢાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા અઢી વર્ષમાં ત્રણ ગણી વધીને 150થી પણ વધુ સંખ્યામાં હોવાનું વન વિભાગનું માનવુ છે. આ દુર્લભ રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી… Continue reading કચ્છના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યામાં થયો વધારો, છેલ્લા અઢી વર્ષમાં ત્રણ ગણી વધીને આટલી થઇ..
