News Continuous Bureau | Mumbai રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી માટે કાયદાકીય સંકટ ઘેરાઈ રહ્યું છે. ED દ્વારા મુંબઈમાં તેમના ૧૭ માળના આલીશાન ઘરને કામચલાઉ ધોરણે ટાંચમાં લીધા બાદ, હવે CBIએ બેંક ઓફ બરોડા સાથે ₹૨,૨૨૦ કરોડની છેતરપિંડીના આરોપસર FIR નોંધી છે. CBIએ આ મામલે અંબાણીના નિવાસસ્થાન અને ઓફિસો પર દરોડા પાડી મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે.આ કેસ ૨૦૧૩… Continue reading Anil Ambani: અનિલ અંબાણી વિરુદ્ધ CBIની મોટી કાર્યવાહી, ₹૨,૨૨૦ કરોડની લોન ફ્રોડમાં નવો કેસ; જાણો શું છે સમગ્ર મામલો.
