News Continuous Bureau | Mumbai S Jaishankar security : કેન્દ્ર સરકારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ એસ જયશંકરના કાફલામાં વધુ એક બુલેટપ્રૂફ વાહન ઉમેરવામાં આવ્યું છે અને તેમનું સુરક્ષા કવચ વધારવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, એસ જયશંકરને દેશભરમાં મુસાફરી દરમિયાન ઉચ્ચ સુરક્ષા વાહન મળશે. ચાલો જાણીએ કે સરકારે એસ જયશંકરની સુરક્ષા… Continue reading S Jaishankar security : મોદી સરકારે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી, કાફલામાં ઉમેરાયું આ વાહન..
