News Continuous Bureau | Mumbai Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ( Bharat Jodo Nyaya Yatra ) હાલ આસામમાં છે અને આ ઘટના ત્યારે ચર્ચામાં આવી હતી. જ્યારે તેમને સંત શ્રીમંત શંકરદેવના મંદિરે જતા રોકવામાં આવ્યા. આ સમયે, તેમણે પૂછ્યું કે તેમને મંદિરમાં પ્રવેશ કરતા કેમ અટકાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેમને વળતો જવાબ ન… Continue reading Rahul Gandhi: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે,રાહુલ ગાંધીને આ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા.. કાર્યકર્તાઓએ સરકાર પર કર્યા પ્રહારો.
