News Continuous Bureau | Mumbai વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) આજે ગાંધીનગર-મુંબઈ(Gandhinagar-Mumbai) વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બે રાજ્યોને રાજધાનીને વચ્ચેનું અંતર માત્ર છ કલાક 20 મિનિટનો સમય લાગશે. તો મુંબઈથી અમદાવાદ વચ્ચે સાડા પાંચ કલાકનો સમય લાગશે. મુંબઈકરાને આવતી કાલથી પહેલી વંદે ભારત એક્સપ્રેસની(Vande Bharat Express) સર્વિસ નિયમિતપણે મળવાની… Continue reading ગાંધીનગરથી હવે મુંબઈ પહોંચવું થયુ વધુ સરળ- દેશને મળી ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ- જાણો ટ્રેન ની ખાસિયત અને કેટલું હશે ભાડું
