News Continuous Bureau | Mumbai Shahi Idgah Mosque Case: વારાણસી (Varanasi) ના જ્ઞાનવાપી (Gyanvapi) કેમ્પસના ASI સર્વેની વચ્ચે હવે મથુરા (Mathura) ના શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટે (Shri Krishna Janmabhoomi Trust) પ્રથમ વખત ઈદગાહ સહિત સમગ્ર જન્મસ્થળનો દાવો કર્યો છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ- શાહી ઇદગાહ વિવાદમાં શુક્રવારે ટ્રસ્ટે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં ઇદગાહ સહિત સમગ્ર જન્મસ્થળની જમીનનો દાવો કરીને… Continue reading Shahi Idgah Mosque Case: શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટે ઈદગાહ અને સમગ્ર જન્મસ્થળની જમીન પર કર્યો દાવો.. કોર્ટમાં અરજી દાખલ.. વાંચો શું છે આ મુદ્દો…
