ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021 બુધવાર જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા બાદ ધીરે ધીરે અનેક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યા છે. આતંકી ઘટનાઓમાં ઘટાડાની સાથે હવે અહીં વર્ષોથી બંધ પડેલા હિંદુ મંદિરો પણ ફરી ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શ્રીનગરમાં ખંડેર ઐતિહાસિક શીતલનાથ મંદિર 26 વર્ષ પછી ખોલવામાં આવ્યું. તેની શરૂઆત કેન્દ્રીય રાજ્ય… Continue reading કશ્મીરમાં 700 વર્ષ જૂના આ શિવ મંદિરને 26 વર્ષ બાદ ફરી ખોલવામાં આવ્યું, કેન્દ્રીય મંત્રીએ કરી પૂજા; જુઓ તસવીરો
