ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 1 જુલાઈ 2020 મહાવિકાસ આઘાડી સરકારે 26 જાન્યુઆરીએ શરૂ કરેલ ફ્લેગશિપ ઇકોનોમી ભોજનનો કાર્યક્રમ ‘શિવ ભોજન થાળી’ તાજેતરમાં એક કરોડના આંકને વટાવી ગયો છે. સરકાર દ્વારા માર્ચ મહિનામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી થાળી દીઠ રૂ. 5 ના નજીવા ભાવે આપવામાં આવી રહી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયની… Continue reading મહારાષ્ટ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘શિવ ભોજન થાળી’નો આંક 1 કરોડને પાર.
