News Continuous Bureau | Mumbai Wagh Nakh : લંડનના મ્યુઝિયમમાં વાઘનખને છત્રપતિ શિવાજી મહારાજના હોવાનો પ્રચાર કરીને મહારાષ્ટ્ર લાવવાનો પ્રયાસ કરી રહેલી શિંદે સરકારનું જુઠ્ઠાણું બહાર આવ્યું છે. મ્યુઝિયમે જ ખુલાસો કર્યો છે કે કરોડો રૂપિયાના ખર્ચે જે વાઘનખ લાવવામાં આવી રહ્યો છે તે શિવરાયનો નથી. ઇતિહાસ સંશોધક ઇન્દ્રજીત સાવંત દ્વારા કરવામાં આવેલા પત્રવ્યવહારમાં સંગ્રહાલય દ્વારા આ… Continue reading Wagh Nakh : લંડનથી લાવવામાં આવી રહેલ વાઘનખ શિવરાયનો નથી? ઇતિહાસ સંશોધક ઇન્દ્રજીત સાવંતનો મોટો દાવો; જાણો શું કહ્યું..
