News Continuous Bureau | Mumbai Uttarkashi Tunnel Rescue : ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. થોડા સમયમાં કામદારોને ( workers ) બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તે અહીં કેવી રીતે ફસાઈ ગયા. 12મી નવેમ્બરે રોજની જેમ મજૂરો અહીં કામ કરી રહ્યા હતા. સવારે સાડા પાંચ વાગ્યે… Continue reading Uttarkashi Tunnel Rescue : સુરંગમાં કેવી રીતે ફસાયા 41 મજૂરો? 17 દિવસ પહેલા શું થયું હતું, જાણો સમગ્ર ઘટના..
