News Continuous Bureau | Mumbai Aamir Khan: હાલમાં આમિર ખાન ના બાંદ્રા સ્થિત ઘરમાં 25 જેટલા IPS ટ્રેની તેમની મુલાકાતે આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. હવે આમિરની ટીમે આ મુલાકાત પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે. આ સમાચાર પણ વાંચો : Ekta Kapoor : સરકારના પ્રતિબંધ બાદ… Continue reading Aamir Khan: આમિર ખાનની 25 IPS અધિકારીઓ સાથે મુલાકાત બન્યો ચર્ચા નો વિષય, હવે તેમના મળવા પાછળ નું સાચું કારણ આવ્યું સામે
