News Continuous Bureau | Mumbai કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં જણાવ્યું હતું કે ભારત સરકાર સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગને રોકવા માટે નવા અને કડક રેગ્યુલેશન લાવવા પર કામ કરી રહી છે. ખાસ કરીને બાળકો માટે કયા પ્રકારનું કન્ટેન્ટ ઉપલબ્ધ હોવું જોઈએ અને કઈ ઉંમરે તેમને સોશિયલ મીડિયાનો એક્સેસ મળવો જોઈએ, તે બાબતે… Continue reading Ashwini Vaishnaw: માતા-પિતા માટે મોટા સમાચાર! ભારત સરકાર સોશિયલ મીડિયાના નિયમોમાં કરી શકે છે ધરખમ ફેરફાર; જાણો અશ્વિની વૈષ્ણવે શું કહ્યું
