News Continuous Bureau | Mumbai દેશના નેતાઓએ આ દિવસોમાં નિવેદનબાજીનો અલગ જ સૂર છેડીને રાખ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારત-ચીન વિવાદ પર બીજેપીને ઘેરી છે. તેમણે ભાજપના નેતાઓને પૂછ્યું હતું કે શું તેમના ઘરનો કોઈ કૂતરો ક્યારેય સરહદ પર મર્યો છે? આ નિવેદન માટે તેમની ઘણી ટીકા થઈ હતી. હવે ભાજપના નેતા રામેશ્વર શર્માએ તમામ હદો… Continue reading ‘કૂતરા પર કૂતરા’, હવે ભાજપ નેતા રામેશ્વર શર્માએ મલ્લિકાર્જુન ખડગેને કહ્યા ‘સોનિયાનો કૂતરો’
