પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે Bhagavat: બાણ એ વિવેકનું સ્વરૂપ છે. વિવેક એ બાણ છે. ધનુષ્યબાણને હંમેશા સજ્જ રાખજો, કારણ કે રાક્ષસરૂપી કામ કયારે વિઘ્ન કરવા આવશે, તે કહી શકાય નહિ. રાક્ષસો તમારી પીઠ પાછળ પડયા છે, તમને મારવા આવ્યા છે પરંતુ ( Ram ) રામની જેમ… Continue reading Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૯
