News Continuous Bureau | Mumbai Dharmendra: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ને બ્રીચકેંડી હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમની સારવાર માટે ઘરે જ ICU વોર્ડ બનાવવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર, તેમની દેખરેખ માટે ચાર નર્સ અને એક ડોક્ટર સતત હાજર રહેશે. પરિવારની ઇચ્છા મુજબ તેમને ઘરે લાવવામાં આવ્યા છે જેથી તેઓ પરિવાર સાથે રહી શકે. આ સમાચાર પણ વાંચો… Continue reading Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
