News Continuous Bureau | Mumbai Mumbai Mayor આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) અને શિવસેના (ઠાકરે જૂથ) વચ્ચે ગઠબંધન (યુતિ) થવાની શક્યતા વધી છે. મનસે પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે તાજેતરમાં થયેલી મુલાકાત પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટિપ્પણી કરી.સંજય રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે… Continue reading Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના
