News Continuous Bureau | Mumbai ઠાણે આર્થિક ગુના શાખાએ (EOW) રોકાણકારોને રાતોરાત ધનવાન બનાવવાનું સપનું બતાવી ₹500 કરોડથી વધુની છેતરપિંડી કરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં આશરે 11,000 થી વધુ રોકાણકારો ભોગ બન્યા છે. ઠાણે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ કૌભાંડના મુખ્ય ત્રણ સૂત્રધારોને ગુજરાતમાંથી દબોચી લીધા છે. શેરબજારમાં નફાના નામે રોકાણકારોને ફસાવ્યા આરોપીઓએ રોકાણકારોને એવું સમજાવ્યું હતું… Continue reading Thane Investment Scam: 500 કરોડનું મહા-કૌભાંડ: 11,000 રોકાણકારોને લૂંટનારી ગેંગના ત્રણ સૂત્રધારો ગુજરાતથી ઝડપાયા
