News Continuous Bureau | Mumbai Train Ticket Booking Rule: ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 120 દિવસની જગ્યાએ તમે 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશો. રેલ્વે મંત્રાલય દ્વારા આજે જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે એડવાન્સ રિઝર્વેશનની સમયમર્યાદા ઘટાડી દેવામાં આવી છે. તેનાથી લોકોને એડવાન્સમાં ટિકિટ બુક કરાવવા માટે ઓછો સમય મળશે. Train Ticket Booking… Continue reading Train Ticket Booking Rule: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. રેલવેએ ટિકિટ બુકિંગને લઈને બદલ્યો આ નિયમ, હવે 120 નહીં પરંતુ આટલા દિવસ પહેલા થશે રિઝર્વેશન.
