News Continuous Bureau | Mumbai Maharashtra Budget 2024 : આદિવાસી ધર્માંતરણના વિવાદ અંગે કૌશલ્ય વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢાએ વિધાનસભા ( Legislature ) માં રજૂ કર્યો અહેવાલ મહારાષ્ટ્ર ( Maharashtra ) માં શૈક્ષણિક સંસ્થાઓમાં અને અન્ય ક્ષેત્રોમાં લઘુમતિ તથા અનુસુચિત જાતિ એમ બન્ને લાભ લેનારાઓનો મુદ્દો ફરી ચર્ચાના ચગડોળે ચડ્યો છે. આ મુદ્દે મંત્રી લોઢાએ રજૂ કરેલા અહેવાલ ( Report ) માં જણાવ્યું હતું કે ITI માં હાલમાં ૨૫૭ વિદ્યાર્થીઓ એવા… Continue reading Maharashtra Budget 2024 : વિધાનસભામાં આદિવાસીઓના ધર્માંતરણનો મુદ્દો ઉઠ્યો; લઘુમતી અને અનુસૂચિત જાતિ બંને છૂટનો લાભ લેનારા ૨૫૭ વિદ્યાર્થીઓ!
