ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 9 ડિસેમ્બર 2021 ગુરુવાર. મા ઉમિયા મંદિરનું ગર્ભગૃહ મુખ્ય ૯ શિલા પર તૈયાર કરાશે. આ નવ વિશેષ શિલા- કૂર્મ શીલા, નંદ શિલા, ભદ્રા શિલા, જયા શીલા, પૂર્ણા શિલા, અજિતા શિલા, અપરાજિત શિલા, શુકલા શિલા, સૌભાગિની શિલાની પૂજન વિધિ કરવામાં આવી હતી. આ સાથે કુલ ૫૦૦ દંપતીએ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર… Continue reading જય માતાજી! અમદાવાદમાં ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ તા. ૧૧ થી ૧૩ ડિસેમ્બર સુધી યોજાશે, પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે
