News Continuous Bureau | Mumbai ચારધામ યાત્રાએ(Chardham yatra) જતા યાત્રાળુઓએ(Pilgrims) હવે ભગવાનના દર્શન માટે વધારાના 600 રૂપિયા ચૂકવવા પડશે. ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ ફેડરેશન(Uttarakhand transport federation) સાથે સંકળાયેલા તમામ યુનિયનોએ(Union) બસોના ભાડામાં 20 ટકાનો વધારો કર્યો છે. ઋષિકેશથી(Rishikesh) બદ્રીનાથ(Badrinath), કેદારનાથ(Kedarnath), ગંગોત્રી(Gangotri), યમુનોત્રી(Yamunotri) સુધીના દરેક યાત્રી પાસેથી હવે 3,250 રૂપિયાને બદલે 3,850 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. ગત વખતની સરખામણીમાં હવે… Continue reading લો બોલો! હવે ભગવાનના દર્શન પણ મોંઘા થઇ ગયા, ચારધામની યાત્રામાં હવેથી આટલા રૂપિયા વધારે આપવા પડશે
