News Continuous Bureau | Mumbai Vedic Clock: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 29 ફેબ્રુઆરી, 2024 ના રોજ ઉજ્જૈનમાં ( Ujjain ) વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન કર્યું છે, જે જ્યોતિષીઓ ( astrologers )માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, તે ઉજ્જૈનની મુલાકાત લેતા લોકો માટે પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. સંસ્કૃતિ અને વિજ્ઞાનને સમાવિષ્ટ ધાર્મિક શહેર ઉજ્જૈનમાં… Continue reading Vedic Clock: દેશમાં સ્થાપિત કરવામાં આવી વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ, 24 નહીં 30 કલાકનો દિવસ! જાણો શું છે તેની વિશેષતા..
