News Continuous Bureau | Mumbai Mumbai: મુંબઈ (Mumbai) સ્થિત પશુ કાર્યકરોએ વર્સોવામાં પ્રતિબંધિત મેન્ગ્રોવ્સ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કામચલાઉ શેડમાં રાખવામાં આવેલી 43 ગાયોને બચાવી છે. આ અંગે વર્સોવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. કરુણા પરિવાર ટ્રસ્ટના કાર્યકર્તા ભાવિન ગઠાણીએ જણાવ્યું હતુ કે: “અમને એવી સૂચના મળી હતી કે વર્સોવા કિનારે મેન્ગ્રોવની અંદર ઘણી દૂધી ગાયોને નબળી,… Continue reading Mumbai: વર્સોવા મેન્ગ્રોવ્સમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી આટલી ગાયોને બચાવાય…. જાણો શું છે આ સંપુર્ણ પ્રકરણ. વાંચો વિગતવાર અહીં…
