News Continuous Bureau | Mumbai ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર અચાનક રાજીનામું આપતાં ભારતીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિપક્ષી પાર્ટીઓ, ખાસ કરીને કોંગ્રેસ, આ ઘટનાક્રમથી આશ્ચર્યચકિત છે. તેમના રાજીનામા પહેલાં સંસદમાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવને સ્વીકારવા સહિતના કેટલાક મહત્વના રાજકીય ઘટનાક્રમ બન્યા હતા, જે આ અચાનક નિર્ણય પાછળના કારણો પર પ્રશ્નાર્થ ઊભા કરે છે. Jagdeep Dhankhar Quits:… Continue reading Jagdeep Dhankhar Quits: રાજનાથ સિંહની ઓફિસમાં થયો મોટો ખેલ. સાંસદોની કોરા કાગળ પર સહીઓ લેવામાં આવી
